Skip to main content
Settings Settings for Dark

આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી તેજી જોવા મળી

Live TV

X
  • સેન્સેક્સ 97 અંક વધીને 40,947 પર ખુલ્યો

    ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી.બીએસઈ સેન્સેક્સ 97 અંક વધીને 40,947 પર ખુલ્યો હતો..જ્યારે નિફ્ટી 28 અંક મજબૂતી સાથે 12,071 પર ખૂલ્યો હતો..પીએસયુ બેન્ક, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્ઝ અને રિયલ્ટી શેરોમાં 1.02-0.07 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી વધારાની સાથે 32081.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. મેટલ, ફાર્મા, આઈટી અને એફએમસીજી શેરોમાં ઘટાડો દેખાય રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply