Skip to main content
Settings Settings for Dark

દેશની સૌથી મોટી બેન્કે ઋણ વ્યાજ દરોમાં કર્યો ઘટાડો

Live TV

X
  • SBIએ ઋણ વ્યાજ દરોમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો

    દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકે પોતાના ઋણ વ્યાજમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દર આજથી લાગુ થશે. SBIએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. જેના કારણે રૂપિયા 30 લાખથી ઓછી હોમ લોન પર નવો વ્યાજ દર 8.60થી 8.90 ટકા હશે. જે અત્યાર સુધી 8.70થી 9 ટકા હતો. બેંકે પોતાના નિવેદનમાં કહ્યું કે સંશાધિત કોષનો સિમાન્ત ખર્ચ દર 8.55 ટકાથી ઘટાડીને 8.50 ટકા કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે થોડા સમય પહેલા જ પોતાના ચાલુ નાણાંકિય વર્ષની પ્રથમ દ્વિમાસિક નાણાંકિય સમિક્ષામાં રેપો રેટ દરને ચોથા ભાગનો ઘટાડી 6 ટકા કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
apply