Skip to main content
Settings Settings for Dark

ભારતની અર્થવ્યસ્થા તેજીથી આગળ વઘી રહી છે : અરુણ જેટલી

Live TV

X
  • સીઆઈઆઈના વાર્ષિક સમારોહમાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું- ભારત વિકાસના માર્ગે નિકળી ગયું છે. તમામ અવરોધો બાદ ભારત હજુ પણ સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા છે.

    નાણામંત્રી અરૂણ જેટલીએ આજે સીઆઈઆઈના વાર્ષિક દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. આ તકે તેમણે કહ્યું કે, ભારત આ સમયે ઝડપી વિકાસના માર્ગ પર અગ્રેસર છે. ઘણા પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થા પ્રગ્રતી કરી રહી છે. જેટલીએ કહ્યું કે, આગામી જનરલ ચૂંટણીી સુધી દેશના નવા મધ્યમ વર્ગ મતદાતાઓનો સૌથી મોટો વર્ગ હશે અને નેતાઓએ લોકોની આશાઓ પૂરી કરવા માટે આકરી પરીક્ષામાંથી પસાર થવું પડશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply