Skip to main content
Settings Settings for Dark

ભારતની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં સુધારો: અમિત શાહ

Live TV

X
  • મુંબઇમાં કોર્પોરેટ એક્સેલન્સ 2019 ના ઇટી એવોર્ડને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્યુ સંબોધન

    મુંબઇમાં કોર્પોરેટ એક્સેલન્સ 2019 ના ઇટી એવોર્ડને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં કોર્પોરેટ ટેક્સ ઓછો છે સાથે સાથે ભારતની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં સુધારો થયો છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે મુંબઇમાં કોર્પોરેટ એક્સેલન્સ 2019 ના ઇટી એવોર્ડને સંબોધન કર્યું હતું, તેમના સંબોધનમાં તેમણે 2014 થી અત્યાર સુધીની સફરનો ઉલ્લેખ કર્યો છે. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની બાબતમાં ભારત 11 થી 7 માં વધીને હવે ભારતીય અર્થતંત્ર 2.9 ટ્રિલિયન યુએસ ડોલર છે.

    ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં કોર્પોરેટ ટેક્સ દર ઓછો છે. આ કર સુધારા મોદીજીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે 2014 માં ભારત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 142 મા ક્રમે હતો, આજે ભારત 77 મા સ્થાને છે. આજે ભારત એક સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply