Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં ઉથલ પાથલ: 125 પૉઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ બંધ

Live TV

X
  • ભારતીય શૅરબજારોમાં આજે ભારે ઉથલ પાથલ જોવા મળી. સવારે ૧૬૦ પૉઇન્ટના કડાકા સાથે ખુલેલા સેન્સેક્સમાં બપોરે દોઢ વાગ્યા આસપાસ ૪૦૦ પૉઇન્ટનો કડાકો જોવા મળ્યો.

    જો કે કામકાજના અંતે સેન્સેક્સ સુધર્યો હતો અને ૧૨૫ પૉઇન્ટના ઘટાડા સાથે ૪૦,૯૩૦ ની સપાટીએ બંધ રહ્યો હતો. 

    IT સિવાય તમામ ક્ષેત્રોમાં વેચવાલીનું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ નિફ્ટી ૩૮ પૉઇન્ટના ઘટાડા સાથે ૧૨,૦૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો. કોરોના વાઇરસ તેમજ નિરાશાજનક ત્રિમાસિક પરિણામોના કારણે મંગળવારનો દિવસ શેર બજાર માટે મંગળ ન રહ્યો હોવાનું નિષ્ણાતો માને છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply