Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે પણ સામાન્ય ઉછાળો નોંધાયો

Live TV

X
  • મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 99 પોઈન્ટના ઉછાળા સાથે 37 હજાર 635ની સપાટીએ સ્પર્શ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 19 અંકના વધારા સાથે 11 હજાર 319 ની સપાટીએ ખુલ્યો હતો.

    બેન્કિંગ અને કેપિટલ ગુડસ શેરમાં જોવા મળી રહેલી ખરીદીના કારણે ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે બુધવારે પણ સામાન્ય ઉછાળો નોંધાયો હતો. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 99 પોઈન્ટના ઉછાળા સાથે 37 હજાર 635ની સપાટીએ સ્પર્શ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 19 અંકના વધારા સાથે 11 હજાર 319 ની સપાટીએ ખુલ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply