Skip to main content
Settings Settings for Dark

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર પ્રતિનિધિ મંડળની બેઠક

Live TV

X
  • ભારત અને અમેરિકા વચ્ચે આજે નવી દિલ્હીમાં વેપાર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત માટે બેઠક મળી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતના ઉચ્ચ વેપાર શુલ્ક પર ટિપ્પણી વચ્ચે બંને દેશો વચ્ચે આ વાર્તા યોજાઈ રહી છે. જેમાં યુએસ સ્ટેટ રિપ્રેઝેન્ટીવ ના એક ડેલિગેટને ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જી-20 સંમેલન દરમિયાન ઓસાકા માં થયેલી વાતચીત પછી બંને દેશો વચ્ચે વેપાર મુદ્દે પ્રથમ વાતચીત યોજાઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply