Skip to main content
Settings Settings for Dark

મોંઘવારીમાં મોટી રાહત, મોંઘવારી દર 18 મહિનાના સૌથી નીચલા સ્તરે

Live TV

X
  • ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 2.19 ટકા પર પહોંચ્યો

    આર્થિક મોરચે વધુ એક સારા સમાચાર આવ્યા છે.મોંઘવારીનો દર છેલ્લા 18 મહિનામાં સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે.સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 2.19 ટકા પર પહોંચ્યો છે.ખાસ કરીને ફ્રુટ, શાકભાજી અને પેટ્રોલ ડિઝલના ઘટલા ભાવના કારણે મોંઘવાદી દરમાં ઘટાડો થયો છે. જેના કારણે જાન્યુઆરીમાં મોંધવારીનો દર ઘટીને 2.05 ટકા પર પહોટ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply