Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર

Live TV

X
  • સેન્સેક્સ 172 અંક ઘટીને ખૂલ્યો

    દેશનું શેરબજાર આજે ઘટાડા સાથે કામકાજ કરી રહ્યું છે. સુચકાંક 172 ના ઘટાડા સાથે 37138.60 અને નિફ્ટી 60.15 પોઇન્ટ ઘટાડા સાથે 10969.25 ના સ્તરે કામ કરી રહ્યો છે. આજ સવારથી શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. બુધવારે શેરબજાર 353.37 તેજી સાથે 37311.53 અને નિફ્ટી 103.55 ના વધારા સાથે 11029.40 ઉપર બંધ થયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply