Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો 

Live TV

X
  • દિવસના અંતે BSE નો સેન્સેક્સ 182 અંકના વધારા સાથે 40,652 પર જ્યારે NSE નો નિફ્ટી 59 અંકના વધારા સાથે 11,999 પર બંધ રહ્યો હતો.

    શેરબજારમાં આજે રેકોર્ડ બ્રેક દિવસ જોવા મળ્યો હતો. પ્રથમવાર સેન્સેક્સે આજે 40,800 ની સપાટી વટાવી હતી. શરૂઆતી કારોબારમાં શેરબજાર આજે ગ્રીનઝોનમાં જોવા મળ્યું હતું. આજે મુખ્ય શેરો જેવા કે ઝી એન્ટરટેઇનમેન્ટ, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ, BPCL અને ડો.રેડ્ડીઝના શેરોમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ભારતી ઇન્ફ્રાટેલ, કોટક મહિન્દ્રા બેન્ક, IOC, આયશર મોટર્સ અને બજાજ ફાઇનાન્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે BSE નો સેન્સેક્સ 182 અંકના વધારા સાથે 40,652 પર જ્યારે NSE નો નિફ્ટી 59 અંકના વધારા સાથે 11,999 પર બંધ રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply