Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના અંતિમ દિવસે બજારની તેજી પર લાગ્યો વિરામ 

Live TV

X
  • દિવસના અંતે સેન્સેક્સ 164 અંક ઘટી 41 હજાર 142 અંકે જ્યારે નિફ્ટી 39 અંક ઘટી 12 હજાર 98 અંકે બંધ થયો હતો.

    સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘાટા સાથે કારોબાર થયો હતો. બજેટ બાદ શનિવારે ઘરેલુ બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જે બાદ આ અઠવાડિયે ચારે દિવસ તેજી રહેતા બજારમાં જબરજસ્ત રિકવરી આવી હતી. જો કે આજે અંતિમ દિવસે બજારે તેજી ગુમાવી હતી. દિવસ દરમિયાન સિમ્ફની, કોર્પ બેંક, નેટ કો ફાર્મા, એબોટ ઈન્ડિયા, ટોરેન્ટના શેરો ટોપ ગેનર્સ જ્યારે આવાસ, વિન્કીઝ, SKF ઈન્ડિયા, ના શેરો ટોપ લુઝર્સ રહ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સ 164 અંક ઘટી 41 હજાર 142 અંકે જ્યારે નિફ્ટી 39 અંક ઘટી 12 હજાર 98 અંકે બંધ થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply