Skip to main content
Settings Settings for Dark

સર્વિસ સેક્ટર માટે 'બ્રાંડ ઈન્ડિયા' નું નિર્માણ કરોઃ મંત્રી પિયૂષ ગોયલ 

Live TV

X
  • 'GES 2019' નું આયોજન 26 થી 28 નવેમ્બર, 2019 સુધી બેંગ્લોરમાં કરવામાં આવશે. મંત્રી પિયૂષ ગોયલે જીઈએસ 2019ના ભાગીદાર રાજ્ય તરીકે ઉત્તરપ્રદેશનું પણ સ્વાગત કર્યું હતું. 

    કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ અને રેલવે મંત્રી પિયૂ। ગોયલે કહ્યું કે, 12 ચેમ્પિયન એટલે કે સર્વોત્તમ સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે 'બ્રાંડ ઈન્ડિયા' ને વિકસિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રાજ્યો સાથે ભાગીદારીમાં સેવા ઉદ્યોગના વિવિધ સેક્ટરોને આવશ્યક સહયોગ પ્રદાન કરશે. 

    વધુમાં તેમણે કહ્યું કે, ભારત 5 ટ્રિલિયન અમેરિકી ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં અગ્રેસર છે, જેમાં સર્વિસ સેક્ટર 3 ટ્રિલિયન અમેરિકી ડૉલરનું યોગદાન કરશે. 
    વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ નવી દિલ્હીમાં 'સર્વિસ પર પાંચમી વૈશ્વિક પ્રદર્શની' ના પૂર્વાવલોકન સમારોહમાં સંબોધન કર્યું હતું. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply