સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ
Live TV
-
નિફ્ટી 17.35 અંક વધીને 10,997.35 પર બંધ થયો હતો.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે શેર માર્કેટ સવારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેંસેક્સ 189.66 અંક તુટીને 36,789.44 પર ખુલ્યો હતો અને નિફ્ટી 89.95 અંક તુટીને 10,890.05 પર ખુલ્યો હતો. જોકે દિવસના અંતે શેર માર્કેટમાં સુધારો નોંધાયો હતો. અને સાંજે સેંસેક્સ 99.90 અંક સુધરીને 37,118.22 પર બંધ થયો હતો. તો નિફ્ટીમાં પણ સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 17.35 અંક વધીને 10,997.35 પર બંધ થયો હતો.