Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 358 અંક વધીને બંધ

Live TV

X
  • નિફ્ટીમાં 128 અંકના વધારા સાથે ક્લોઝીંગ

    ઘરેલું અને વિદેશી રોકાણકારોની લેવાલીને પગલે આજે બજાર સુધારા સાથે ખુલ્યુ હતુ. દિવસ દરમિયાન આઈટી અને મેટલ સેક્ટરની કંપનીઓમાં ખરીદી વધતા બજારમાં ગુલાબી તેજી આવી હતી. આ સાથે રૂપિયો પણ 8 પૈસા જેટલો મજબૂત બન્યો હતો. બજારમાં તેજીને પગલે આજે સેન્સેકસમાં 350 અંક જ્યારે નિફ્ટીમાં પણ 70થી વધુ અંકોની મજબૂતાઈ જોવા મળી હતી. જો કે બપોરબાદ તેજીને વધુ વેગ મળ્યો હતો. કારોબારીના અંતે સેન્સેક્સ 358 અંક વધી 36, 975 અંકે, જ્યારે નિફ્ટી 128 અંક વધી 11062 અંકે બંધ રહ્યો હતો 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply