Skip to main content
Settings Settings for Dark

15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ ફ્રી કરવાનો નિર્ણય

Live TV

X
  • 15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ માટે તમારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે..સરકારે કહ્યું કે ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહમાં વધારો કરવાના ઈરાદાથી NHAI એ 15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે..સરકારે દેશમાં 527થી વધારે નેશનલ હાઈ-વે પર ફાસ્ટેગ આધારિત ટોલ કલેક્શન વ્યવસ્થા ચાલુ કરી છે...ઇચ્છુક વ્યક્તિ વાહનના યોગ્ય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે વિતરણ કેન્દ્ર પરથી ફાસ્ટેગ ફ્રીમાં લઈ શકે છે...

    NHAI ફાસ્ટેગ તમામ નેશનલ હાઈ-વે પરના ટોલ પ્લાઝા, ક્ષેત્રીય પરિવહન કાર્યાલય, સંયુક્ત સેવા કેન્દ્ર, પરિવહન કેન્દ્ર અને પેટ્રોલ પંપ સહિત અન્ય નક્કી કરેલી જગ્યાઓ પરથી લઈ શકાશે..ફાસ્ટેગ વિતરણ કેન્દ્રનું સરનામું 'માય ફાસ્ટેગ એપ' અથવા NH હેલ્પલાઈન નંબર 1033 પર કોલ કરીને મેળવી શકાય છે..ડિઝિટલ રીતે ટોલ સંગ્રહ વધારવા માટે NHAIએ ફાસ્ટેગની 100 રૂપિયાની ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply