Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
2024 સુધીમાં  ઉર્જા ક્ષેત્રે 100 અબજ ડોલરના રોકાણની અપેક્ષા : પેટ્રોલિયમ મંત્રી | DD News Skip to main content
Settings Settings for Dark

2024 સુધીમાં  ઉર્જા ક્ષેત્રે 100 અબજ ડોલરના રોકાણની અપેક્ષા : પેટ્રોલિયમ મંત્રી

Live TV

X
  • તેલ અને ગેસ ક્ષેત્રની તેની વધતી માંગને પહોંચી વળવા ભારત આ ક્ષેત્રમાં રોકાણ વધારવાની તૈયારી કરી રહ્યું છે અને આ સંદર્ભમાં દેશ આગામી પાંચ વર્ષમાં તેલ અને ગેસ ક્ષેત્રે કુલ 100 અબજ ડોલરનું રોકાણ થવાની અપેક્ષા રાખે છે.

    સંમેલનમાં સંબોધન કરતાં પેટ્રોલિયમ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઉર્જા ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની દ્રષ્ટિએ ભારત સંપૂર્ણ જવાબદારી સાથે પોતાની રીતે આગળ વધશે. આગામી દાયકામાં વૈશ્વિક ઉર્જા માંગમાં ભારતની મુખ્ય ભૂમિકા રહેશે.

    તેમણે કહ્યું કે, "ભારત ૨૦૨૨ સુધીમાં તેલ રિફાઇનિંગ, પાઇપલાઇન્સ, શહેરી ગેસ વિતરણ નેટવર્ક અને એલએનજી ટર્મિનલ ક્ષેત્રે $ 100 અબજ ડોલરનું રોકાણ થાય  તેવી અપેક્ષા છે." મકાન ગેસ નેટવર્ક અને આયાત ટર્મિનલ્સ જેવા માળખાકીય ક્ષેત્રોમાં રોકાણ આવી શકે છે. તેમણે કહ્યું કે દેશમાં તેલ અને ગેસ અને બળતણ માર્કેટિંગ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના સંશોધન અને ઉત્પાદનમાં વધુ વિદેશી રોકાણની જરૂર છે

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply