Skip to main content
Settings Settings for Dark

BSNLના ગ્રાહકો હવે હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવાનો લાભ લઇ શકશે

Live TV

X
 • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રથમ ફેજમાં 150 ટાવરોમાં ફોર જી સેવા લોન્ચ કરવામાં આવી છે.

  કેન્દ્ર સરકારની અગ્રગણ્ય ટેલિકોમ સંસ્થા બી.એસ.એન.એલ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રથમ ફેજમાં 150 ટાવરોમાં ફોર જી સેવા લોન્ચ કરવામાં આવી છે. જેથી બી.એસ.એન.એલ.ના ગ્રાહકો હવે હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવાનો લાભ લઇ શકશે. બંને જિલ્લામાં 454 ટાવરો હાલ કાર્યરત છે. જેમાના 150 ટાવર ઉપર ફોર-જી સેવા ચાલુ કરાઈ છે. સરકારના અભિગમ પ્રમાણે લોકોને સસ્તી અને સારી સુવિધા મળી રહે માટે પ્રયત્નો હાથ ધરાયા છે.

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 19-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 20-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-07-2019 Max Temp : °C Min Temp : °C
apply