Skip to main content
Settings Settings for Dark

CCIએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ફોર્ડ મોટર વચ્ચે સંયુક્ત સાહસ બનાવવા આપી મંજૂરી

Live TV

X
  • ભારતના કોમ્પિટિશન કમિશન (સીસીઆઈ) એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ફોર્ડ મોટર વચ્ચે સંયુક્ત સાહસ બનાવવાની અને ફોર્ડ ઇન્ડિયાના ઓટોમોટિવ બિઝનેસ સંયુક્ત સાહસના સ્થાનાંતરણને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવિત સંયોજનમાં મહિદ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અને ફોર્ડ મોટર કંપની વચ્ચે આર્ડોર ઓટોમોટિવ પ્રાઈવેટ લિમિટેડના નામથી એક સંયુક્ત સાહસ બનાવવા અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ઓટોમોટિવ વ્યવસાય સંયુક્ત સાહસને હસ્તાંતરિત કરવાની પરિકલ્પના કરવામાં આવી છે.

    ભારતના કોમ્પિટિશન કમિશન (સીસીઆઈ) એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ફોર્ડ મોટર વચ્ચે સંયુક્ત સાહસ બનાવવાની અને ફોર્ડ ઇન્ડિયાના ઓટોમોટિવ બિઝનેસ સંયુક્ત સાહસના સ્થાનાંતરણને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવિત સંયોજનમાં મહિદ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અને ફોર્ડ મોટર કંપની વચ્ચે આર્ડોર ઓટોમોટિવ પ્રાઈવેટ લિમિટેડના નામથી એક સંયુક્ત સાહસ બનાવવા અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ઓટોમોટિવ વ્યવસાય સંયુક્ત સાહસને હસ્તાંતરિત કરવાની પરિકલ્પના કરવામાં આવી છે.

    મહિન્દ્રા અને મહિન્દ્રાના શેર્સનું જાહેર વેપાર વેપાર નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) પર થાય છે. મહિન્દ્રા ગ્રુપનો ધંધો વિવિધ ક્ષેત્રમાં ફેલાયેલો છે જેમાં ઓટોમોટિવ (ઓટોમોટિવ), કૃષિ ઉપકરણો અને સેવાઓ, ટૂંકા ગાળાના વીજ ઉત્પાદન ઉપકરણો, નાણાકીય સેવાઓ, માહિતી ટેકનોલોજી (આઇટી), લોજિસ્ટિક્સ, વૈકલ્પિક ઉર્જા, એરોસ્પેસ, સ્ટીલ પ્રોસેસિંગ, ટ્રેડિંગ, વીમા બ્રોકિંગ, રીઅલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો શામેલ છે.

    ફોર્ડ મોટર કંપની અમેરિકાની એક ઓટોમોબાઈલ કંપની છે..આ કંપનીનું પરિચાલન અમેરિકા, કેનેડા, મેક્સિકો , ચીન, બ્રિટન, જર્મની, તુર્કી, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા જેવા દેશોમાં ફેલાયેલો છે.ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વાસ્તવમાં ફોર્ડ મોટર કંપનીની અપ્રત્યક્ષ રૂપથી માલિકી ધરાવતી સહયોગી કંપની છે..ભારતના કોમ્પિટિશન કમિશનનો વિગતવાર ઓર્ડર ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply