Skip to main content
Settings Settings for Dark

GST કાઉન્સિલની રિયલ એસ્ટેટના ટ્રાન્ઝિશન પ્લાનને મંજૂરી, 1લી એપ્રિલથી લાગુ 

Live TV

X
  • આજે નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ વીડિયો કોન્ફરન્સિગની મદદથી જીએસટીની 34 મી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતાં મહેસૂલ સચિવ એ.બી.પાંડેએ જણાવ્યું હતું કે, 31 માર્ચ 2019 ના રોજ રીયલ એસ્ટેટના જે પ્રોજેકટ અધૂરા છે.

    તેમને રેટ સ્ટ્રકચર પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ 12 ટકા અને 5 ટકાના જૂના રેટ સ્ટ્રકટર કે પાંચ અને એક ટકાના નવા રેટ સ્ટ્રકટર પૈકી કોઈ એકની પસંદગી કરી શકશે. જો કે 1 એપ્રિલ 2019 પછી શરૂ થનારા તમામ રીયલ એસ્ટેટ પ્રોજેકટને નવું રેટ સ્ટ્રકટર જ લાગુ પડશે. આમ જીએસટી કાઉન્સિલે 1 લી એપ્રિલ 2019 થી અમલી બનનારા રીયલ એસ્ટેટ સેકટર માટેના નિયમો માટેના ટ્રાન્ઝિશન પ્લાનને મંજૂરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply