Skip to main content
Settings Settings for Dark

RBI ટૂંકમાં જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ

Live TV

X
  • નોટની પાછળ ઈલોરાની ગુફાઓનું ચિત્ર અંકિત કરવામાં આવેલુ છે

    દેશના અર્થતંત્રમાં 20 રૂપિયાની નવી ચલણી નોટ આવી રહી છે..જે અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી આપી છે..નવી નોટ પર હાલના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે..નોટ ઉપર મહાત્મા ગાંધીનો ફોટો પણ જોવા મળશે..રિઝર્વ બેંકના મતે 20 રૂપિયાની નોટ આછા પીળા રંગની હશે..નોટની પાછળના ભાગમાં સાંસ્કૃતિક વિરાસતની ઝલક જોવા મળશે..નોટની પાછળ ઈલોરાની ગુફાઓનું ચિત્ર અંકિત કરવામાં આવેલુ છે..અને ડાબી સાઈડમાં સ્વચ્છ ભારતનો લોગો સ્લોગન સાથે જોવા મળશે..આ નવી નોટની લંબાઈ 129 મિલીમીટર અને પહોળાઈ 63 મિલીમીટર હશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply