Skip to main content
Settings Settings for Dark

કમલ હસનની ફિલ્મ 'ઈન્ડિયન-2' ના સેટ પર અકસ્માત, 3ના મોત 

Live TV

X
  • ફિલ્મ કલાકાર કમલ હસનની ફિલ્મ 'ઈન્ડિયન-2' ફિલ્મના શુટિંગ દરમ્યાન એક ઘટના બની હતી. ચૈન્નઈમાં શુટિંગ દરમ્યાન ક્રેન પડી જતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. 

    ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સમયે કમલ હસન પણ સ્ટેજ પર હાજર હતા. ચૈન્નઈના EVP સ્ટુડિયોમાં રાત્રે 9.30 વાગ્યે શુટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે ક્રેન પડી જવાની ઘટના બની હતી. 

    ઉલ્લેખનીય છે કે, કમલ હસનની આ ફિલ્મ પહેલું પોસ્ટર થોડા સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં કમલ હસન એક વૃદ્ધની ઈમેજમાં દેખાય છે. આ ફિલ્મ 1996માં આવેલ હિન્દુસ્તાની ફિલ્મની સિક્વલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply