Skip to main content
Settings Settings for Dark

'કર ચલે હમ ફિદા...' ગીતના શાયર કૈફી આઝમીનો જન્મ દિવસ, ગુગલે આપી શ્રદ્ધાંજલિ

Live TV

X
  • 4 જાન્યુઆરી, 1919ના રોજ મઘ્યપ્રદેશના આઝમગઢમાં થયો હતો

    'કર ચલે હમ ફિદા...' ગીતના શાયર કૈફી આઝમીનો જન્મ 14 જાન્યુઆરી, 1919ના રોજ થયો હતો. 10મી મે, 2002ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. કૈફીનો જન્મ ઉત્તરપ્રદેશના આઝમગઢમાં થયો હતો. કૈફી આઝમીએ ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મ મંથનના સંવાદો લખ્યા હતા. જેના ખુબ જ વખાણ થયાં હતા.

    ગૂગલે પણ આજે તેમનું ડુડલ બનાવીને સન્માન આપ્યુ છે.ઉલ્લેખનીય છે કે, ભારતીય સિનેમા જગતમાં ઉર્દૂ સાહિત્યને સુંદર રીતે રજૂ કરવામાં કૈફ આઝમીનું અભૂતપૂર્વ યોગદાન રહેલું છે. વર્ષ 1970માં આવેલી રાજ કુમાર સ્ટારર ફિલ્મ ‘હીર રાંજા’ના કાવ્યાત્મક સંવાદો અને ગીતો કૈફી આઝમીએ લખ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply