Skip to main content
Settings Settings for Dark

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયન

Live TV

X
  • આ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયન ખાતે ભારતનું પ્રતિનિધિમંડળ અન્ય દેશો સાથે "પોસ્ટ-પ્રોડક્શન" કેન્દ્ર વિકસાવવા અંગે વાત ચીત કરી રહ્યું છે

    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનમાં  ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા દુનિયાભરના લોકો આવી રહ્યાં છે. આ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયન ખાતે ભારતનું પ્રતિનિધિમંડળ અન્ય દેશો સાથે "પોસ્ટ-પ્રોડક્શન" કેન્દ્ર વિકસાવવા અંગે વાત ચીત કરી રહ્યું છે. સાથે,ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ફિલ્મ નિર્માણ માં જે સુવિધાઓ આપવામાં આવી રહી છે. તે અંગે વિદેશીઓને રૂબરૂ કરાવવામાં આવી રહ્યાં છે. ભારતીય પેવેલિયનમાં બોલીવુડના સીતારા પણ આવી પહોંચ્યા હતા. જેમાં કંગના રનોત અને સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રશુન જોષી એ પ્રતિનિધિઓ સાથે વાતચિત કરી હતી. આ બેઠકમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે ની પણ વિશેષ હાજરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply