Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ગાયિકા રિદ્ધિ વ્યાસનું નવુ ગીત "ભૂલી શકે તો મને ભૂલી જજે" રીલીઝ

Live TV

X
  • યુટ્યુબ પર ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યુ છે આ ગુજરાતી ગીત

    ગુજરાતી ગાયિકા રિદ્ધિ વ્યાસનું નવુ ગીત ભૂલી શકે તો મને ભૂલી જજે રીલીઝ થઈ ગયુ છે..જે યુટ્યુબ પર ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યુ છે..એક જ અઠવાડિયામાં આ ગીતને યુટ્યુબ પર 6 લાખ 35 હજાર વ્યૂઝ મળ્યા છે..જ્યારે બે દિવસ પહેલા આવેલુ રાજ રજવાડુ ગીતને 1 લાખ 83 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે..ગુજરાતની ઉભરતી ગાયિકા રિદ્ધિ વ્યાસ નાનપણથી ગાવાનો શોખ ધરાવે હતી અને આજે તેના ગીત ગુજરાતની જનતાના મુખે ચઢી રહ્યા છે..રિદ્ધિ વ્યાસ શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે જ તેણે ગાવાનો ખૂબ શોખ હતો..શાળા કક્ષાએ અનેક કાર્યક્રમોમાં ગીત ગાવાનો મોકો મળ્યો હતો..જેમાંથી વધુને વધુ પ્રેરણા મળતી ગઈ..છેલ્લા 4 વર્ષમાં રિદ્ધિએ 500થી વધુ આલ્બમો કર્યા છે..જેમાં અસંખ્ય ગુજરાતી ગીત લોકપ્રિય બન્યા છે..જેમાં "પટેલનો દિકરો" અને "ઘેલી ગુજરાત" જેવા ગુજરાતી ગીતોની લોકપ્રિયતા વધી રહી છે.રિદ્ધિ વ્યાસ સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યુ હતુ કે છેલ્લા ચાર વર્ષથી તે સિંગીગ ક્ષેત્રમાં જોડાયેલી છે..જેમાં તેના કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ રહ્યો જનકાર ગૃપ અને હિંમતસિંહ ચાવડા..જેમના થકી રિદ્ધિને અનેક આલ્બમોમાં કામ કરવાનો મોકો મળ્યો હતો..સાંભળો રિદ્ધિ વ્યાસનું નવુ ગીત - plz click link - https://youtu.be/M_qYlz5aixo 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply