Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ

Live TV

X
  • ગુજરાતી ભાષા અને સંસ્કૃતિથી તરબતર છે 'હેલ્લારો' ફિલ્મ

    ગુજરાતી ભાષા અને સંસ્કૃતિથી તરબતર હેલ્લારો નામની ગુજરાતી ફિલ્મ 66 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કારમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ ઇતિહાસમાં રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારી પહેલી ફિલ્મ બની છે જેને રીલીઝ પહેલા આ રીતનું સન્નમાન મળ્યું હોય. ઉપરાંત હેલ્લારોની 12 મહિલા કલાકારોને ઉમદા કામગીરી માટે જ્યુરી તરફથી ખાસ પુરસ્કાર આપવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. જ્યારે ફિલ્મના સંવાદ સૌમ્ય જોશીએ લખ્યાં છે. નોંઘનીય છે કે ગુજરાત સરકારની ગુણવત્તાયુકત ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન નીતિ-2016 અન્વયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા બે કરોડનું પુરસ્કાર રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કારમાં બેસ્ટ ફિચર ફિલ્મ નીવડેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારો આપવાની જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply