Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ

Live TV

X
  • ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે, જેમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોષી, ડેનિસા, નીલમ પંચાલ, તર્જની વૃંદા, તેજલ પંચસારા, કૌસંબી ભટ્ટ, એકતા, કામિની પંચાલ, જાગૃતિ ઠાકોર, રિદ્ધિ યાદવ તથા પ્રાપ્તિ મહેતાને રજત કમલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply