Skip to main content
Settings Settings for Dark

દેશભરના સિનેમાગૃહોમાં રજુ થશે ચિલઝડપ

Live TV

X
  • થ્રીલ અને રોમાંચકથી ભરપૂર છે ચિલઝડપ, પહેલીવાર જોવા મળશે સુશાંત સિહ

    ગુજરાતી ભાષા અને ગુજરાતી પરિવારને ગૌરવ અપાવે તેવી ગુજરાતી ફિલ્મ ચિલઝડપ આગામી દિવસોમાં દેશભરના સિનેમાગૃહોમાં રજુ થશે. આ ગુજરાતી ફિલ્મ થ્રીલ અને રોમાંચકથી ભરપૂર છે. અને સાથે સાથે સમાજમાં બનતી લૂંટ, છેતરપીંડી, ડ્રગ્સ વગેરે ઘટનાઓથી પ્રેક્ષકોને વાકેફ કરાવે છે. સમાજમાં ટૂંકો રસ્તો અપનાવીને પૈસાદાર બનવાની માનસીકતા કેટલાક લોકોમાં હોય છે ત્યારે માફીયાઓ સમાજના લોકોને ગુનાહીત પ્રવૃત્તિમાં ઢસડી જતાં હોય છે. તેની સામે નિર્ણયશક્તિ વ્યક્તિએ પોતે જ કેળવવી પડશે. તેવો ચિતાર્થ આ ફિલ્મમાં રજુ કર્યો છે. ફિલ્મમાં સોનિયા શાહ, જીમીત ત્રીવેદી અને સુશાંત સિંઘે અભિનય કરીને એક અનોખી ગુજરાતી ફિલ્મ રજુ કરવાનો પ્રયાસ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply