Skip to main content
Settings Settings for Dark

પચાસમાં ઈન્ડિયાઝ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ

Live TV

X
  • મહોત્સવમાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત વિવિધ ભાષાઓની કેટલીક ફિલ્મો ગોલ્ડન લાઈનિંગ ઈન્ડિયન ફિલ્મના સેક્શનમાં બતાવાશે

    ગોવામાં પચાસમાં ઈન્ડિયાઝ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. 28મી નવેમ્બર સુધી તેની ઉજવણી થશે. મહોત્સવમાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત વિવિધ ભાષાઓની કેટલીક ફિલ્મો ગોલ્ડન લાઈનિંગ ઈન્ડિયન ફિલ્મના સેક્શનમાં બતાવાશે. આ વર્ષે કુલ 76 દેશોની 200થી વધુ ફિલ્મો બતાવાઈ રહી છે. કોંકણી ફિલ્મ નચોમ ઈયા કુંપાસર, ઋતિક રોશનની સુપર - 30, મરાઠી ફિલ્મ આનન્દી ગોપાલ તથા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ફિલ્મ હેલ્લારો તથા તેલુગુની હિટ ફિલ્મ એફ-ટુ-ફન એન્ડ ફસ્ટેશનનું પણ સ્કીનિંગ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply