Skip to main content
Settings Settings for Dark

પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અભિનેતા ઋષિ કપૂરના સમાચાર પૂછવા ન્યૂયોર્ક પહોંચ્યા

Live TV

X
  • બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરની સારવાર માટે પત્ની નીતુ કપૂર સાથે ન્યૂયોર્કમાં રહી રહ્યા છે. સમાચાર પ્રમાણે ઋષિ કપૂરની તબિયત સુધારા પર છે અને પોતાના જન્મદિવસ પહેલા તેઓ ભારત પાછા ફરી શકે છે. 

    અભિનેતા શાહરૂખ ખાન, આમિર ખાન, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂરથી લઈને અનેક બોલિવૂડ સિલેબ્રિટીઝ તેમને ન્યૂયોર્કમાં મળ્યા છે અને તેમના ખબરઅંતર પૂછ્યા છે. તાજેતરમાં જ નીતૂ કપૂરે એક ફોટો શેર કર્યો છે. 

    તાજેતરમાં જ ઋષિ કપૂરને મળવા માટે પૂર્વ ક્રિકેટર કપિલ દેવ ન્યૂયોર્ક પહોંચ્યા હતા. નીતૂ કપૂરે આ તસવીર પણ શેર કરી છે. આ ફોટામાં ઋષિ કપૂર, નીતૂ સિંહ અને ઋષિ કપૂર જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરીને નીતૂ સિંહે કેપ્શનમાં લખ્યું છે કે, ''Super charged about the World Cup.''

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply