Skip to main content
Settings Settings for Dark

બાફ્ટા એવોર્ડસમાં પ્રથમ વિશ્વ યુદ્ધ પર બનેલી 1917 ફિલ્મે 7 એવોર્ડ મેળવી મચાવી ધૂમ

Live TV

X
  • વૉકિન ફિનિક્સને જોકર ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા જ્યારે રેની જેલવેગરને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો મળ્યો એવોર્ડ.

    લંડનમાં સુપ્રસિદ્ધ બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવોર્ડ્સ એટ્લે કે બાફ્ટાની જાહેરાત થઈ ગઈ છે. જેમાં બ્રિટનની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજર રહી હતી. આ વખતે વોર ડ્રામા ફિલ્મ 1917ને 7 એવોર્ડ્સ મળ્યા છે. તેના ડાયરેક્ટર સેમ મેન્ડિસનને , બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. 'જોકર' માટે વૉકિન ફીનિક્સને બેસ્ટ એક્ટરનો , અને રેની ઝેલવેગરને , 'જુડી ગારલેન્ડ' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત, વૉકિન ફીનિક્સની એક્ટિંગ માટે ચર્ચામાં રહેલી ફિલ્મ જોકરને 3 એવોર્ડ્સ મળ્યા છે. પ્રખ્યાત હોલીવુડ અભિનેતા બ્રેડ પીટને , ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ માટે , બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળેલ છે. વધુમાં, એનિમેશન ક્ષેત્રમાં ફિલ્મ ક્લાઊસને , બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો પૂરસ્કાર મળ્યો હતો. ફીચર ફિલ્મ ઉપરાંત ડોક્યુમેન્ટરી કેટેગરીમા ફોર સમાને પણ એવોર્ડ મળ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply