Skip to main content
Settings Settings for Dark

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીની પ્રથમ પુણ્યતિથિ

Live TV

X
  • સોશિયલ મિડિયા પર શ્રીદેવીના અંતિમ સમયગાળાની અનેક તસ્વીરો અને વિડિયો વાયરલ

    આજે બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીની પ્રથમ પુણ્યતિથિ છે..ગત વર્ષે શ્રીદેવીનું દુબઈમાં નિધન થઈ ગયુ હતુ..શ્રીદેવીનું પુત્રી જ્હાન્વી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ખાસ ફોટો પોસ્ટ કરી છે..જેમાં તેણે લખ્યુ છે કે મારુ દિલ હંમેશા ભારે થઈ જાય છે પરંતુ હંમેશા સ્માઈલ કરુ છું કારણે કે તમે તેમાં છો..સોશિયલ મિડિયા પર શ્રીદેવીના અંતિમ સમયગાળાની અનેક તસ્વીરો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે..જેમાં દુબઈમાં આયોજિત સમારોહની પણ કેટલીક તસ્વીરો જોવા મળી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply