Skip to main content
Settings Settings for Dark

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આજથી ગોવામાં પ્રારંભ

Live TV

X
  • મહોત્સવમાં 76 દેશોની 200થી વધારે ફિલ્મોનું કરાશે પ્રદર્શન

    ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું 50મું સંસ્કરણ , આજથી ગોવામાં શરૂ થવાનું છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, આ સમારોહનું ઉદઘાટન કરશે. મહાઅભિનેતા અમિતાભ બચ્ચન , અને સુપર સ્ટાર રજનીકાંતને , આ અવસરે સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં 10 હજારથી વધુ પ્રતિનિધિ , ભાગ લઈ રહ્યા છે. આ ફિલ્મ મહોત્સવ દરમિયાન , 76 દેશોની 200થી વધુ ફિલ્મો પ્રદર્શન કરાશે. તેમાં 24 ફિલ્મ , ઓસ્કરની હરિફાઈમાં પણ છે. સાથે સાથે 50 મહિલા નિર્દેશકોની 40 ફિલ્મ , પ્રદર્શિત થશે. આ મહોત્સવ , 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ચાલશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply