Skip to main content
Settings Settings for Dark

મથુરા - સાંસદ હેમા માલિનીએ ઝૂલન ઉત્સવમાં કર્યુ નૃત્ય

Live TV

X
  • ઉત્તર ભારતનું ખાસ પર્વ હરિયાલી તીજ સૌભાગ્યવતી સ્ત્રીઓના મહત્વના પર્વ પૈકીનું એક મનાય છે

    ઉત્તર ભારતનું ખાસ પર્વ હરિયાલી તીજ સૌભાગ્યવતી સ્ત્રીઓના મહત્વના પર્વ પૈકીનું એક મનાય છે..આ પર્વ નિમિત્તે મથુરામાં આયોજિત ઝૂલન ઉત્સવ દરમિયાન રાધા રમણ મંદિરમાં ફિલ્મ અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ અદભૂત નૃત્યની પ્રસ્તુતિ સાથે આરાધના કરી હતી..હરિ બોલના સંકિર્તન પર તેમના શાનદાર નૃત્યએ હાજર સૌ લોકોને તાળીઓ પાડવા મજબૂર કરી દીધા હતા....આ વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ જ જોવાઈ રહ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply