Skip to main content
Settings Settings for Dark

મોઢેરા ખાતે વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરના પ્રાંગણમાં મહોત્સવ યોજાયો 

Live TV

X
  • નૃત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગ જિલ્લા વહિવટીતંત્ર અને વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે

    મહેસાણાના મોઢેરા ખાતે વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરના સાનિધ્યમાં નૃત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગ જિલ્લા વહિવટીતંત્ર અને વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં વિવિધ નામાંકીત કલાકારોની ટીમો નૃત્યની શ્રેણી રજૂ કરશે. પ્રથમ દિવસે અન્નત ભાસ્કર મેનન દ્વારા ભરત નાટયમ, શીલા મહેતા મુંબઈ દ્વારા કથક નૃત્ય દેબશ્રિતા મોહનતી, સુરત દ્વારા ઓડિસી હર્ષા ઠક્કર, રાજકોટ દ્વારા કથ્થક નૃત્ય સહિત અનેક કૃતિઓ રજૂ કરાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply