Skip to main content
Settings Settings for Dark

હવે રોબર્ટ ડાઉની ‘ડુ લિટલ’ ફિલ્મમાં જોવા મળશે

Live TV

X
  • એવેન્જર્સ સીરિઝ બાદ રોબર્ટ પહેલી જ વાર અલગ અંદાજમાં જોવા મળશે.

    રોબર્ટની એવેન્જર્સ સીરિઝ બાદની પહેલી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ તદ્દન અલગ લુકમાં જોવા મળ્યો છે. પોસ્ટરમાં તેની આસપાસ ચિમ્પાન્ઝી, જિરાફ, શિયાળ, શાહમૃગ, પોપટ, બતક જેવા પક્ષીઓ તથા પ્રાણીઓ જોવા મળે છે. ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની છે, જે પશુઓ સાથે વાત કરે છે. આ ફિલ્મ આવતા વર્ષે 17 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મનું નામ ‘ધ વોઈજ્ ઓફ ડોક્ટર ડુલિટલ’ રાખવામાં આવ્યું હતું. જોકે, પોસ્ટર રિલીઝ થાય તે પહેલાં ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું હતું. હવે ફિલ્મ ‘ડુલિટલ’ના નામથી રિલીઝ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply