Skip to main content
Settings Settings for Dark

Oscars2019: ફિલ્મ "પીરિયડ: એન્ડ ઓફ સેન્ટેન્સ"ને સર્વ શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો પુરસ્કાર

Live TV

X
  • અલફાન્ઝો કુઆરોનની ફિલ્મ "રોમન"ને વિદેશી ભાષાની ફિલ્મનો ઓસ્કાર પુરસ્કાર મળ્યો છે, તો ફિલ્મ "સ્પાઈડર મેન: ઈન ટુ ધ સ્પાઈડર વર્સ"ને ,સર્વ શ્રેષ્ઠ એનીમેટેડ ફિચર ફિલ્મનો ,ઓસ્કર પુરસ્કાર આપવામાં આવ્યો છે,

    91મો ઓસ્કર પુરસ્કાર સમારોહ કેલિફોર્નિયાના લોસ એન્જેલેસમાં શરૂ થઈ ગયો છે, જેમાં અલફાન્ઝો કુઆરોનની ફિલ્મ "રોમન"ને વિદેશી ભાષાની ફિલ્મનો ઓસ્કાર પુરસ્કાર મળ્યો છે, તો ફિલ્મ "સ્પાઈડર મેન: ઈન ટુ ધ સ્પાઈડર વર્સ"ને ,સર્વ શ્રેષ્ઠ એનીમેટેડ ફિચર ફિલ્મનો ,ઓસ્કર પુરસ્કાર આપવામાં આવ્યો છે, તો ભારતીય નિર્માતા ગુનીત મોંઘાની ફિલ્મ "પીરિયડ: એન્ડ ઓફ સેન્ટેન્સ"ને સર્વ શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મ મહિલાઓને માસિક ધર્મને કારણે તેમને સમાજથી અલગ રાખવા બાબતે છે. તો અમેરિકાના અભિનેતા મહેરશલા અલીને "ગ્રીન બુક" ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સહ અભિનેતાનું પાત્ર ભજવવા બદલ ઓસ્કર પુરસ્કાર મળ્યો છે. આ તેમના જીવનનો બીજો પુરસ્કાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply