Skip to main content
Settings Settings for Dark

અમિત જેઠવા હત્યા કેસમાં 7 દોષિતોને આજીવન કેદ, કુલ 60 લાખનો દંડ ફટકાર્યો 

Live TV

X
  • RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ માં CBIની વિશેષ અદાલતે સજાનું એલાન કર્યું છે.  કોર્ટે કેસના તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.  કોર્ટે કેસના મુખ્ય આરોપી અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજીવન કેદ અને રૂપિયા 15 લાખનો દંડ ફટકાર્યો છે.

    તો દિનુ બોઘા સોલંકીના ભત્રીજા અને કેસના આરોપી શિવા સોલંકીને પણ આજીવન કેદ અને રૂપિયા 15 લાખનો દંડ ફટકારાયો છે, તો આ કેસના અન્ય આરોપી શૂટર શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, બહાદૂર વાઢેર અને સંજય ચૌહાણને પણ આજીવન કારાવાસની સજા સંભળાવાઈ છે.

    કોર્ટે કેસના તમામ સાતેય આરોપીઓને કુલ રૂપિયા 60 લાખનો દંડ ફટકાર્યો છે તથા અમિત જેઠવાના બંને પુત્રો ને 3-3 લાખ તથા તેમની પત્નીને પાંચ લાખ ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply