Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરીજીયા ભાજપમાં જોડાયા

Live TV

X
  • અમદાવાદ ખાતે ખાનપુર બીજેપી કાર્યાલયમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરીજીયા, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

    અમદાવાદ ખાતે ખાનપુર બીજેપી કાર્યાલયમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરીજીયા, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાત ચીત દરમ્યાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું ,કે હનુભાઈના ભાજપ પ્રવેશથી પાર્ટીની અમરેલી બેઠક વધુ મજબૂત બનશે. વધુમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું ,કે, કોંગ્રેસ પાર્ટી પોતાના પક્ષની ચિંતા કરે તે જરૂરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply