Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોને 5 કિમીના એરિયામાં બેકિંગ સુવિધા પુરી પાડવા CM રૂપાણીનું આહ્વાન 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત ,સ્ટેટ ક્રેડીટ સેમિનારમાં સંબોધન કર્યુ હતું.

    આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના કિસાનો, ગ્રામીણ ક્ષેત્રના ગરીબો સહિત છેવાડાના માનવીઓની મૂળભૂત આર્થિક-નાણાંકીય આવશ્યકતાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સેવાઓનો વ્યાપ વિસ્તારવા બેન્કોને આહવાન કર્યુ હતું. 

    તેમણે કહ્યું કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિકારો સહિતના, સૌને 5 કિ.મી. વિસ્તારમાં બેન્કીંગ સેવાઓ મળે, તેવું આયોજન કરીને ,અંતિમ વ્યકિત સુધી નાણાંકીય લાભ પહોચાડવાનું દાયિત્વ બેંકોએ નિભાવવું જરૂરી છે. 

    તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતે કૃષિ ઉત્પાદન, રોજગારી સર્જન, FDI, પ્રોડકશનoutput અને એકસપોર્ટ સહિતના ક્ષેત્રોમાં, અગ્રેસરતાથી દેશનું દિશાદર્શન કર્યુ છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે Sustainable developmentથી રાજ્યના દરેક વર્ગના વિકાસની પ્રતિબદ્ધતા રાજ્ય સરકારની છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply