Skip to main content
Settings Settings for Dark

પંચમહાલઃ ઈંટોની ભઠ્ઠીના કામદારોના બાળકો માટે સરકારે શરૂ કરી ટેન્ટ સ્કૂલ 

Live TV

X
  • એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર કાર્યશીલ- પંચમહાલમાં ઇંટોના ભઠ્ઠા પરના કામદારોના સંતાનોનો માટે સરકારે શરૂ કરી ટેન્ટ સ્કૂલ 

    રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે નવતર પ્રયાસ શરૂ કર્યો છે. સર્વ શિક્ષા અભિયાન અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ યોજના અંતર્ગત ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થયો છે. 

    પંચમહાલના કાલોલ તાલુકામાં ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા શ્રમિકોના બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય તે હેતુસર આ પ્રકારના વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. કાલોલ તાલુકાના ઈંટોના 50 ભઠ્ઠા પર 26 જેટલા ટેન્ટ ઉભા કરીને વર્ગ શરૂ થયા છે. બાળ મિત્રની મદદથી અહીં કુલ 900 બાળકને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી છે. 4,500 રૂપિયા વેતન મેળવી રહેલા 36 બાળમિત્રો આ હેતુ કાર્યશીલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply