Skip to main content
Settings Settings for Dark

ફોરેન્સિક સાયન્સ યુનિ. ખાતે કોન્ફરન્સ, 36 દેશના 100થી વધુ પોલીસ અધિકારીઓ સામેલ 

Live TV

X
  • ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં આયોજિત આઠમી વાર્ષિક ઈન્ટરપા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - મુખ્યમંત્રીએ કહ્યું સાયબર સુરક્ષા વિશ્વ માટે પડકારરૂપ - 36થી વધુ દેશના 100થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ લઈ રહ્યા છે ભાગ - સાયબર સિક્યુરિટી એન્ડ કોમ્બેટિંગ વિષય પર કરાશે ચર્ચા

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીમાં આઠમી વાર્ષિક ઈન્ટરપા કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીએ સાયબર ખતરાને વિશ્વ સામેના મોટા પડકારોમાંથી એક ગણાવ્યો હતો અને આ ખતરા સામે લડવા માટે આ પ્રકારની કોન્ફરન્સને મહત્ત્વની ગણાવી હતી. 

    ઉલ્લેખનીય છે કે, આ કોન્ફરન્સ 13 ફેબ્રુઆરી ચાલશે. જેમાં 36થી વધુ દેશના 100થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓએ સાયબર સિક્યુરિટી એન્ડ કોમ્બોટીંગ સાઈબર ક્રાઈમ થીમ ઉપર ચર્ચા-વિચારણા કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply