Skip to main content
Settings Settings for Dark

ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઇને કામગીરીનો ધમધમાટ શરૂ

Live TV

X
  • લોકસભાની 26 બેઠકો હાંસલ કરવા માટે ભાજપ દ્વારા પણ નિરીક્ષકોની પેનલ તૈયાર થઈ ગઈ છે. તમામ બેઠકો પર નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.

    લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈને કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લોકસભાની 26 બેઠકો હાંસલ કરવા માટે ભાજપ દ્વારા પણ નિરીક્ષકોની પેનલ તૈયાર થઈ ગઈ છે. તમામ બેઠકો પર નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતેના ખાનપુર ભાજપ કાર્યાલયમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં નિરીક્ષક તરીકે શંકર ચૌધરી, જીવરાજ ચૌહાણ અને અસ્મિતાબેન શીનોયે નિરીક્ષક તરીકે લોકસભા સીટના કાર્યકરો અને પદાધિકારીઓને સાંભળ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply