Skip to main content
Settings Settings for Dark

મકર સંક્રાંતિ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં 

Live TV

X
  • ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે સેટેલાઇટ વિસ્તારમાં કાર્યકરો અને નાગરિકો સાથે પતંગોત્સવ મનાવ્યો

    ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેઓ અમદાવાદની બે દિવસની મુલાકાતે છે. અમિત શાહની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અનેક કાર્યકરો પણ જોડાયા હતા. ભાજપના કાર્યકર્તાઓએ  CAA સમર્થનવાળા પતંગો ચગાવી આકર્ષણ જમાવ્યું હતું. ગૃહમંત્રીશ્રીની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત  અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ  ગુજરાત ક્રિકેટ એસોસીએશન ખાતે  ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply