Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં સીઝનલ ફ્લૂના નવા 78 કેસ નોંધાયા

Live TV

X
  • અમદાવાદમાં 29 કેસ નોંધાયા , કુલ મૃત્યુઆંક 55 થયો

    રાજ્યમાં સીઝનલ ફૂલુના આજરોજ કુલ 78 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ ખાતે 29, વડોદરા ખાતે-7, સુરત ખાતે 6, જૂનાગઢ ખાતે 4, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ અને અરવલ્લી ખાતે 3-3, જ્યારે અમરેલી, મહેસાણા,ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, નર્મદા અને ખેડામાં 1-1 કેસ નોંધાયા હતા. તા. 1 જાન્યુઆરી 2019થી આજ દિન સુધી સીઝનલ ફ્લુના કુલ કેસ 1340 નોંધાયા હતા. જેમાંના 768 કેસ સાજા થઈ ગયેલ છે, જ્યારે 517 કેસોની હજુ સારવાર ચાલી રહી છે.ઉપરાંત 55 જેટલા લોકોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply