Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

Live TV

X
  • હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં છુટો છવાયો વરસાદ રહેશે.

    હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં છુટો છવાયો વરસાદ રહેશે. તો બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણા સહિતના વિસ્તારમાં પણ હળવો વરસાદ રહેશે. જોકે પતંગ રસિકો માટે એક રાહતના સમાચાર છે કે આવતીકાલે વરસાદ નહીં રહે. પરંતુ ઠંડીમાં વધારો થશે તો સાથે જ 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply