Skip to main content
Settings Settings for Dark

પાટણમાં મુસ્લિમ બિરાદરો માટે રસી આપવાનો કાર્યક્રમ યોજાોયો

Live TV

X
  • હજ ની પવિત્ર યાત્રા એ જનાર પાટણ જીલ્લા ના મુસ્લિમ બિરાદરો ને મેનીકો અને ઓરલ પોલીયો ની રસી આપવા નો કાર્યક્રમ આજરોજ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે યોજવા માં આવ્યો હતો આશરે 400 કરતા પણ વધુ હજ્યાત્રીકો ને આ રસી આપવા માં આવી હતી અગામી 20 જુલાઈ ના રોજ મક્કા મદીના ખાતે હજ યાત્રા શરુ થનાર છે જેને લઈ ને સિવિલ હોસ્પિટલ અને હાજી ખિદમત કમિટી ના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply