Skip to main content
Settings Settings for Dark

વન ઔષધિના જાણકાર દ્વારા ડાંગના યુવાનોને પરંપરાગત આયુર્વેદિય ચિકિત્સા પધ્ધતિની તાલીમ અપાઈ

Live TV

X
  • ગુજરાત ને છેવાડે આવેલો જંગલી વનસંપદાથી હર્યો ભર્યો ડાંગ જિલ્લો જંગલો અને વનસ્પતિ ઔષધિ માટે ખુબ જ જાણીતો છે. જંગલમાં થતી વન ઔષધિના જાણકાર ભગત દ્વારા અસાધ્ય રોગની સારવાર કરવામાં આવે છે. ભગત સયાજીભાઈ ઠાકર ડાંગના 12 જેટલા યુવાનોને પરંપરાગત આયુર્વેદિય ચિકિત્સા પધ્ધતિના આ જ્ઞાનને વિસ્તારવા તેમને વન ઔષધિની તાલીમ આપી રહ્યા છે. તેમણે આ જ્ઞાન પોતાના પિતા જાનુભાઈ પાસેથી લીધું હતું. તેમણે અસાધ્ય રોગોના દર્દીઓને સાજા કર્યા હતા. હાલ આ કાર્ય તેમનાં બે દીકરાઓ બયાજી ભાઈ અને સયાજૂ ભાઈ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના શીવારીમાળ ગામમાં મંગુ ભાઈ દ્વારા પણ 8 યુવાનોને જ્યારે રોહીદાસ ભાઈ દ્વારા 5 યુવાનોને તાલીમ અપાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply