Skip to main content
Settings Settings for Dark

વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે તંત્ર સતર્ક- નીતિન પટેલ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે તંત્ર સતર્ક છે. રોગ નિયંત્રણ માટે જનજાગૃતિ અનિવાર્ય છે તેમ તેમણે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ માટે સ્વચ્છતાથી લઇને તમામ પ્રકારની કાળજી નાગરિકો દ્વારા રાખવામાં આવે એ માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે. રાજકોટ જિલ્લામાં નાના બાળકોમાં જોવા મળેલા બ્રુસેલા તાવ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ કહ્યું કે બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાલા ગામની નાની બાળકીને અસર થઇ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા, બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બાળકીની તબિયત સુધારા પર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply