Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ ટાળ્યો ચીનના ઈલેક્ટ્રોનિક સામાન પર કર લગાવવાનો નિર્ણય

Live TV

X
  • 10 ટકા નવો કર લગાવવાનો નિર્ણય 15 ડિસેમ્બર સુધી ટાળ્યો

    અમેરિકાએ ચીનના ઈલેક્ટ્રોનિક સામાન પર 10 ટકા નવો કર લગાવવાનો નિર્ણય 15 ડિસેમ્બર સુધી ટાળી દીધો છે..

    અમેરિકાએ કહ્યુ કે, તેણે ચીનના ઈલેક્ટ્રોનિક સામાન પર 10 ટકા નવો કર લગાવવાનો ફેંસલો લીધો હતો...તે 15 ડિસેમ્બર સુધી ટાળી દીધો છે, પરંતુ 300 અરબ ડોલરની ચીનની ચીજવસ્તુઓ પર નવો કર આ વર્ષે સપ્ટેમ્બરથી જ લાગી જશે. અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટરાઈઝરે વોશિંગટન ખાતે એક નિવેદનમાં જણાવ્યું કે, સેલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર મોનિટર, વીડિયો ગેમ કંસોલ અને અન્ય રમકડાઓ, બૂટ અને કપડાઓ પર  થોડા દિવસો પછી કર લગાવવામાં આવશે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply