Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના H1B વિઝા અરજી ફીમાં રૂપિયા 700નો વધારો

Live TV

X
  • યુએસસીઆઇએસના કાર્યકારી ડાયરેક્ટર કેન કુસિનેલીએ કહ્યું કે આ પ્રયાસો દ્વારા અમે સિલેક્શન પ્રક્રિયાને વધુ પ્રભાવશાળી બનાવી શકીશું

    અમેરિકાએ H-1B વિઝા માટે એપ્લિકેશન ફી 10 ડોલર(અંદાજે 700 રૂપિયા) વધારી દીધી છે. આ ફી નોન-રિફંડેબલ હશે. અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (USCIS)એ ગુરુવારે કહ્યું કે, આ ફીના આધારે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને (ERS)પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આનાથી આવનારા સમયમાં H-1B વિઝા માટે લોકો સિલેક્શનમાં સરળતા રહેશે.H 1B વીઝા અમેરિકી કંપનીઓને વિદેશી નિષ્ણાતોને કામચલાઉ નોકરીએ રાખવામાં મદદ કરે છે. આ વીઝાની અરજી કરનારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અથવા કોઇ ખાસ ક્ષેત્રની વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ કે પોસ્ટગ્રેજ્યુએટ હોય છે. ફેડરલ એજન્સી 2021ના વર્ષ માટેના રજિસ્ટ્રેશનને આ રીતે નવી પદ્ધતિથી અમલમાં લાવવા માગે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply